ફક્ત 75 દિવસમાં 4 લાખની કમાણી, આ એક શાકભાજીની ખેતી કરો જીવન સુધરી જશે

હરખગામમાં રહેતા યુવાન ખેડૂત પ્રમોદ ખેતીમાં હંમેશા નવા નવા પ્રયોગો કરતા રહે છે.

આ વખતે તેમણે શિમલા મિર્ચની સફળ ખેતી કરી છે.

હાલમાં તેમના ખેતરમાં શિમલા મિર્ચનો પાક નીકળી રહ્યો છે, જેને જોઈને ગામના અન્ય ખેડૂતો પણ આ નવાચારના વખાણ કરતા દેખાઈ રહ્યા છે.

આજ તેમની સફળતા જોઈને લગભગ આખું ગામ આજે તેમના દ્વારા કરવામાં આવેલી ખેતી અને તેમાં નવા પ્રયોગોને અપનાવીને સારો એવો નફો કમાઈ રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

પ્રમોદે એક એકર જમીનમાં બે પ્રકારની શિમલા મિર્ચની ખેતી કરી છે.

જેમાંથી ખર્ચો એક એકરમાં 60થી 70 હજાર રૂપિયા આવે છે અને નફો લગભગ 3થી 4 લાખ રૂપિયા થઈ જાય છે.

જો ખેડૂતો શિમલા મિર્ચની ખેતી કરે તો સારો એવો નફો કમાઈ શકે છે અને આ ખેતીમાં ખર્ચો ઓેછો અને નફો વધારે થાય છે. 

રોકડીયા પાકની ખેતી કરતા ખેડૂતોનું માનીએ તો, જો સરકાર તેમને મદદ કરે તો, ખેડૂતો ખેતીમાંથી પોતાનું ભાગ્ય બદલી શકે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...