બાલ્કનીમાં ઉગાડો આ છોડ, ઘરની આસપાસ પણ નહીં આવે મચ્છર!

ગરમીમાં લોકો મચ્છરના આતંકથી પરેશાન હોય છે

તેનાથી છુટકારો મેળવવા માટે તમે અમુક છોડનો ઉપયોગ કરી શકો છો

લીલી ડુંગળીની સુગંધ માત્રથી મચ્છર દૂર ભાગે છે

ગલગોટાના ફૂલથી પણ મચ્છરોને ઘરથી ભગાડી શકાય છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઘરથી મચ્છરને દૂર રાખવા માટે તમે લવંડરનો છોડ ઉગાડો

લવંડર ઓઇલનો ઉપયોગ મોસ્કિટો રિપેલેંટ્સમાં પણ કરી શકાય છે

લસણના છોડની સુગંધથી પણ મચ્છર દૂર ભાગે છે

તુલસીનો છોડ પણ કીડા અને મચ્છરને દૂર રાખે છે

માખી અને મચ્છરને દૂર ભગાડવા માટે તમે લીમડો પણ વાવી શકો છો

રોજમેરીના છોડને પણ નેચરલ મોસ્કિટો રિપેલેંટ્સ માનવામાં આવે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.