ઓછા પાણીમાં પણ બંપર ઉત્પાદન આપશે ડાંગરની આ જાત...

ડાયાબિટિસના દર્દી પણ ખાઈ શકશે તેનો ભાત

સાંભા મન્સુરી ડાંગર એ દક્ષિણ ભારતના પ્રદેશોની અદ્યતન જાત છે.

ડાંગરની આ જાત ચોમાસા પર નિર્ભર રહેતી નથી, તેથી ખેડૂતો સાંભા મન્સુરી ડાંગરની ખેતી કરી શકે છે.

આ જાત પ્રતિ હેક્ટર 6થી 7 ટન ઉત્પાદન આપે છે. 

આ જાત ખૂબ જ ઓછા પાણીમાં વિકાસ પામે છે, તેનો ભાત પણ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

સાથોસાથ આ પાક ઓછા દિવસોમાં તૈયાર થઈ જાય છે, જેથી ખેડૂતોને વધારે ખર્ચ પણ કરવો પડતો નથી.

ખરીફ સીઝનમાં સાંભા મન્સુરી ચોખાની ખેતી કરીને ખેડૂતો વધુ નફો મેળવી શકે છે.

કૃષિ વૈજ્ઞાનિકો આ જાતની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

કારણ કે,  ડાયાબિટીસના દર્દીઓ પણ આ પ્રકારના ભાત ખાઈ શકે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...