શું તમે પણ કરો છો, મરચાંની ખેતી?

તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પાકને થશે મોટું નુકસાન

મરચાંનું નામ સાંભળતા જ લોકોને તીખાશની અનુભૂતિ થવા લાગે છે.

આ મરચાં જેટલા તીખા હોય છે, એટલી જ તેને તૈયાર કરવા માટે ખેડૂતોને મહેનત કરવી પડે છે. 

કારણ કે, અન્ય પાકોની સરખામણીમાં તેમાં જીવાતો અને રોગોનું જોખમ વધારે રહેતું છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ જંતુઓ દેખાવમાં કાળા, પીળા, નારંગી અથવા સફેદ-પીળા રંગના હોય છે.

મરચાંના પાકમાં જીવાતનો હુમલો થાય, ત્યારે છોડના પાન બોટ આકારના બનીને ઉપર તરફ વળે છે

તેની અસર ફૂલો અને ફળો પર પણ જોવા મળે છે.

આ જંતુનો ખતરો મુખ્યત્વે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...