Thick Brush Stroke

ગુણવાન છે 'ગુવાર'

Thick Brush Stroke

ગુવારને સૌથી ગુણવાન શાકભાજી માનવામાં આવે છે.

Thick Brush Stroke

ગુવારનો સ્વાદ ખાવામાં થોડો તુરો હોય છે, પરંતુ તેના ઘણા ફાયદા છે.

Thick Brush Stroke

ગુવારનું વૈજ્ઞાનિક નામ સિયામોપ્સિસ ટેટ્રાગોનોલોબા છે.

Thick Brush Stroke

ગુવારમાં પ્રોટીન, વિટામીન, કે, સી, એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને દ્રાવ્ય ફાયબર હોય છે.

Thick Brush Stroke

તેના પોષક તત્વો રોગો સામે રક્ષણ આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Thick Brush Stroke

આ શાકભાજી શુગર લેવલ, બીપી, પાચનમાં મદદ કરે છે અને મનને શાંત રાખે છે.

Thick Brush Stroke

આ ઉપરાંત, તે ગર્ભાવસ્થામાં અને હૃદયની બીમારીઓ માટે ખૂબ જ સારું છે.

Thick Brush Stroke

આ શાકભાજી ખાવાથી વધતા વજનને પણ ઘટાડી શકાય છે.

Thick Brush Stroke

ગુવારની સિઝન માર્ચથી દિવાળી સુધી ચાલે છે.

Thick Brush Stroke

બજારમાં તેની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો