આ લોકો ભૂલથી પણ ન ખાતા જામફળ

જામફળ પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. 

જામફળમાં વિટામિન સી, એન્ટીઓક્સિડેન્ટ, કેરોટીન અને પોટેશિયમ હોય છે. 

એક જામફળમાં 112 કેલરી હોય છે. 

MORE  NEWS...

ફુલાવરમાંથી જીવાત કે ઇયળ કાઢવા માટે કમાલની 6 ટિપ્સ

કબજિયાતથી મળશે છૂટકારો, પાણીમાં આ દેશી વસ્તુ નાંખીને પીવો

23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ (સ્ટાર્ચ) અને ફાઈબર આપે છે. 

જેને પેટ ફૂલવાનું સમસ્યા હોય તે લોકોએ જામફળ ન ખાવા જોઈએ. 

જે લોકોને વધારે પેશાબ આવે છે તેમને જામફળ ન ખાવા જોઈએ. 

જો તમે વધારે જામફળ ખાશો તો સુગર લેવલમાં વધારો થઈ શકે છે.

રાત્રે ક્યારેય જામફળ ન ખાવા જોઈએ. તેનાથી શરદી અને ખાંસી થઈ શકે છે. 

દાંત અને પેઢાની સમસ્યાથી પીડાતા લોકોએ જામફળ ન ખાવા જોઈએ.

જામફળમાં કેળા જેટલું જ પોટેશિયમ હોય છે. 

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

સોજીનો શીરો બનાવતી વખતે એક ચપટી આ વસ્તુ નાંખી દો

મોંઘાદાટ શેમ્પૂ-કંડીશનર કરતાં જોરદાર રિઝલ્ટ આપશે આ 5 દેશી વસ્તુઓ