જામફળના પાન છે 6 રોગોની દવા, જાણો કેવી રીતે

જામફળના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણો જોવા મળે છે.

હેલ્થલાઈન અનુસાર, આ સ્થૂળતા ઘટાડવામાં અસરકારક છે.

MORE  NEWS...

લીલા ધાણા અને લીલા મરચા આ રીતે ઘરે કુંડામાં ઉગાડો

સંતરાનો પણ બાપ છે વિટામિન Cથી ભરપૂર આટલી શાકભાજી

આજથી આ ટાઇપના કપડા પહેરવાનું શરૂ કરી દો..લોકો જોતા રહી જશે

જામફળના પાન બેક્ટેરિયાના વિકાસને ખતમ કરી શકે છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે જામફળના પાનની ચા પીવો.

આ પાનનો ઉકાળો ખાંસી અને શરદીમાં રાહત આપવામાં અસરકારક છે.

જામફળનો રસ ફેફસાં અને ગળાને સાફ કરવામાં અસરકારક છે.

જામફળના પાનનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થઈ શકે છે.

તેના પાંદડાનું પાણી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

MORE  NEWS...

હાઈ યૂરિક એસિડને દૂર કરી દેશે આ ફુલ, ક્યાંય પણ જોવા મળે તો આ રીતે કરો ઉપયોગ

આ ફળના સેવનથી શુગર થઈ જશે ડાઉન, હાર્ટની બીમારીઓ પણ રાખશે દૂર

અવારનવાર ચક્કર આવે છે? તો રહો સાવધાન, ડૉક્ટરે આપી ગંભીર સલાહ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.