ઘઉં ભરાવવાના બાકી છે? તો અહીં પહોંચી જાવ

ઉનાળાની સાથે આખા વર્ષના ઘઉં ભરાવવાની સિઝન પણ ચાલી રહી છે. 

ત્યારે ગુજરાતના કયા પ્રદેશના ઘઉં સૌથી સારા વખણાય છે? લોકોએ ક્યાં ઘઉં ભરવા જોઈએ? 

ગુજરાતમાં લીંમડીથી લઈને અમદાવાદ વચ્ચે આવેલો ભાલ પ્રદેશ ઘઉં દેશભરમાં પ્રખ્યાત છે.

ગુજરાતમાં આવેલો ભાલ પ્રદેશના ઘઉં દેશભરમાં પ્રખ્યાત છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ભાલ પ્રદેશના ઘઉંની દુનિયામાં સારી એવી માંગ જોવા મળતી હોય છે. 

પરંતુ લીમડીથી લઈ અમદાવાદનો વિસ્તાર મર્યાદિત હોય છે.

આ પ્રદેશમાં થતા ઘઉંનું ઉત્પાદન પણ મર્યાદિત હોવાથી ઘઉંના ભાવ ખૂબ ઊંચા રહે છે.

જેને લઇને માત્ર રૂપિયાદાર લોકો જ આ ઘઉં ખરીદી શકે છે.

પરંતુ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે GW 496 નંબરના ઘઉંની જાત ખૂબ પ્રખ્યાત છે. 

જેના ભાવ પણ 300 રૂપિયાથી લઈ 550 સુધી જોવા મળતા હોય છે.