નડિયાદમાં બની રહ્યુ છે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર

આ મંદિરનો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2003માં લીધો હતો. 

નિર્માણાધીન આ મંદિરમાં મહંત સ્વામીના હસ્તે ડિસેમ્બરમાં મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.

40 એકરમાંથી 12 એકર જમીન પર એક લાખ ઘન ફૂટ ગુલાબી પથ્થરમાંથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાશે.

MORE  NEWS...

ગુજરાતના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધી નરેન્દ્ર મોદીની સફરનું વિહંગાવલોકન

એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સના લીઘે ગુજરાતમાં પડશે વરસાદ

અહીં 11 ઘુમટ, 324 પિલર, 1210 ચોરસ ફૂટ પ્રદક્ષિણા પથ તથા 36 અક્ષર દેરીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

મંદિર 254 કલાત્મક તોરણથી શણગારવામાં આવેલું છે.

36 કોતરેલી અક્ષર દેરીની પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી છે.

હરિભક્તો માટે 1210 ચોરસ ફૂટનો પ્રદક્ષિણા પથ બનાવાયો છે.

દિવ્યાંગો માટે મંદિરમાં બે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

એકસાથે પાંચ હજાર જેટલા હરિભક્તો બેસીને સભા કરી શકે તેવા એર કૂલિંગ સાથે પિલર લેસ હોલની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

આ મંદિરનો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2003માં લીધો હતો. 

MORE  NEWS...

સરાકારે શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, નાના-મોટા ધાર્મિક સ્થળોનો થશે વિકાસ

નવરાત્રીમાં ખેલૈયા અને આયોજકો માટે માર્ગદર્શિકા જાહેર

ત્રણ મહિનામાં હૃદય રોગના હુમલામાં 1310 લોકોને અપાઇ સારવાર