બે ચોપડી પાસ ખેડૂત એન્જિનિયરોનો ધંધો બંધ કરાવશે! 

હાલ, ખેતીમાં દવાના છંટકાવવા માટે મજૂર મળતા નથી. 

દવા છંટકાવમાં સમયનું મહત્વ છે. સમયસર તે ન થાય તો પાકને નુકસાન થાય છે. 

બોટાદના વીરડી ગામના ખેડૂતે તેની માટેનો માર્ગ શોધી લીધો છે. 

ખેડૂત ભરતભાઈ ભીંગરાડિયાએ બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

MORE  NEWS...

પુણ્યનું ભાથું કમાવવા નથી પૈસાની જરૂર, આવી રીતે પણ કરી શકો છો મદદ

સાત વર્ષથી નથી કઢાવી દાઢી-મૂછ, આજે આખી દુનિયા છે તેની બોલ્ડ સ્ટાઈલની દીવાની

ઠંડી અને ગરમીથી રક્ષણ આપશે આ કાપડ, આજે જ કરી લો ખરીદી; 

પોતાની કોઠાસૂઝથી તેઓએ દવા છાંટવાનો પંપ બનાવ્યો છે. 

તેનાથી ઓછા પાકમાં વધારે દવા છાંટી શકાય છે. 

તેઓએ મીની ટ્રેક્ટરમાં દવા છંટકાવ કરવાનો પંપ તૈયાર કર્યો છે. 

તેના ઉપયોગથી ઉભા પાકની હરોળમાં દવાનો છંટકાવ સરળતાથી કરી શકાય છે. 

જેનાથી સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે.

આ પંપ તૈયાર કરવા તેમને આશરે 30 હજારનો ખર્ચ થયો હતો. 

MORE  NEWS...

કપાસમાં આવતા રોગ માટે આ રીતે કરો જૈવિક નિયંત્રણ, થશે ફાયદો

ખેતીનો અડધો ખર્ચ ભેંસ ઉપાડી લે છે, ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ

માત્ર 150 રૂપિયામાં ડ્રેસ અને 100 રૂપિયામાં ટી-શર્ટ,