BP, ડાયાબિટિસ, હૃદય સંબંધિત બીમારી હોય તો લાંબા સમય સુધી ગરબા ન રમવા

વ્યાયામ ન કરતા અને 40થી વધુ ઉંમરના વ્યક્તિઓએ નવરાત્રિ પહેલાં બોડી ચેકઅપ કરાવવું

ધ્રુમપાન કરતા અને હૃદય સંબંધિક બીમારીનો કૌટુંબિક ઇતિહાસ હોય તો ચેકઅપ કરાવવું

ગરબા રમતા ચક્કર આવે, છાતી ભારે થાય તો ગરબા રમવાનું બંધ કરી બેસી જવું

MORE  NEWS...

15 વર્ષથી શ્વાન માટે ચાલતી અનોખી સેવા, 500 રોટલી-લાડવા ખવડાવે છે

12 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો, 2012માં યુવકની ગળું કાપી હત્યા કરી હતી

નવરાત્રિ માટે એમ્બ્યુલન્સમાં AED મશીન મૂકાયું, જાણો તેનાથી શું ફાયદો થશે

ગભરામણ થાય, પરસેવો થાય, મૂંઝારો થાય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ

દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું, ગરબા રમતી વખતે પાણી અથવા લીંબુ પાણી પીવું

પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ હોય તેવો ખોરાક લેવો જોઈએ

ગરબા રમતા પહેલાં પેટ ભરીને જમવું નહીં, કેળું-નાળિયેર પાણી પીવું જોઈએ

કોઈ બીમારી હોય તો સાથી લોકોને જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફમાં તાત્કાલિક મદદ મળી શકે

MORE  NEWS...

ગુજરાતી દીકરીએ ઇન્ડો-નેપાળ ચેમ્પિયનશિપમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

તમે જે દાંડિયાથી ગરબા રમો છો તે ગુજરાતમાં અહીં બને છે, ગામમાં 150થી વધુ કારખાના

આઠ વર્ષની બાળકીની ક્રૂર હત્યા, માથું છૂંદેલી હાલતમાં લાશ મળી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો