કેનેડામાં રહેવાનો ગુજરાતી નો અનુભવ

કોઈ પણ નવી જગ્યાએ જાવ ત્યારે સૌથી પહેલા રોટલો અને ઓટલો મળે તે જરુરી છે.

જ્યારે પરદેશની વાત આવે ત્યારે રોટલો-ઓટલો શોધવો લાગે તેટલું સરળ નથી હોતું. 

કેનેડા ગયેલા ગુજરાતીએ શરુઆતમાં ત્યાં રહેવા માટે થયેલા અનુભવોનું વર્ણન કર્યું છે. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

મોટા ભાગે વિદ્યાર્થીઓ કેનેડામાં ડૉલર બચાવવા માટે શેરિંગ રૂમમાં રહેવાનું પસંદ કરે છે. 

શરુઆતમાં બધું સારું લાગે છે પરંતુ સમય જાય એટલે મુશ્કેલીઓ શરુ થવા લાગતી હોય છે.

એક રૂમમાં જ્યારે 7-8 લોકો રહેતા હોય ત્યારે ઘણી વખત કલ્પના બહારની સ્થિતિ સર્જાય છે.

આવામાં પ્રાયવસી રહેતી નથી અને ન કરવાના કામો પણ કરવાની મુસીબત આવી ચડે છે.

ગુજરાતી યુવક કહે છે કે શરુઆતમાં બધું ઠીક છે પણ સમય આવે ફેરફાર કરવો જોઈએ. 

માત્ર ડૉલર પાછળ ભાગવામાં અંગત જીવન પર તેની ખરાબ અસરો ભોગવવી પડે છે. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ