ગુજરાતમાં અહીં આવેલું છે 'ફૂલોનું શહેર'

ભારતમાં 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 

અહીં 7000 થી વધારે શહેર છે. 

દરેક શહેરની પોતાની એક અલગ વિશેષતા હોય છે. 

ભારતના દરેક શહેરમાં તેની વિશેષતાથી ઉપનામ  આપવામાં આવે છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

કોઈ બ્લૂ સિટીના નામે ઓળખાય છે તો કોઈ લાઇટ સિટીના નામે.

એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં ફૂલો માટે કયું શહેર જાણીતું છે? 

જો તમે નથી જાણતા તો આજે જરૂર જાણી લો. 

ગુજરાતના પાલનપુરને ફૂલોના શહેરના નામથી ઓળખાય છે. 

એટલું જ નહીં ફૂલોનો ઉપયોગ કરીને તેનાથી પરફ્યુમ બનાવવામાં આવે છે. 

આ શહેર મુખ્ય રૂપે ફૂલો અને હીરોના વેપાર માટે ઓળખાય છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ગુજરાતના આ શહેરને કહેવાય છે 'ફૂલોનું શહેર'