હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

24 તારીખ પછી સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વરસાદની આક્રમકતા ઘટવાની શક્યતા.

વરસાદ તો રહેશે જ પરંતુ તીવ્રતા ઓછી થશે.

અંબાલાલે એમ પણ જણાવ્યુ કે, 26 જુલાઈએ ફરીથી ડિપ ડિપ્રેશન સર્જાશે.

30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  

જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભઆરે વરસાદની શક્યતા છે.

27, 28, 29માં ફરીથી પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

15 ઓગસ્ટ સુધીમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો