જાણો આગામી 5 દિવસનું હવામાન? ક્યાં પડશે ભારે વરસાદ?

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે

કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ થશે

દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી

વરસાદના વધુ એક રાઉન્ડ માટે પણ તૈયાર રહેજો

17 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ

ગુજરાતમાં સરેરાશ 60 ટકા જેટલો વરસાદ પડ્યો

અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ફરી મેઘમહેર થવાની શક્યતાઓ વ્યક્ત કરી

'5થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે.' 

'18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.'

'18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.'

આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો