ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગે રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું

તારીખ પ્રમાણે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ,

રેડ એલર્ટઃ સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર

26 ઓગસ્ટ 2024

27 ઓગસ્ટ 2024

ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, ખેડા અને દીવ. 

રેડ એલર્ટઃ વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર

28 ઓગસ્ટ 2024

ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ.

રેડ એલર્ટઃ આણંદ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ.

29 ઓગસ્ટ 2024

ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.

30 ઓગસ્ટ 2024

ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, જામનગર અને દ્વારકા,

ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે સરકાર સતર્ક 

ભારે વરસાદને જોતા કેટલાક મહત્વના પગલાં ભરાયા છે.