વેકેશન પર જતા પહેલા હવામાન ચેક કરજો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 

રાજ્યના હવામાન વિભાગે ઘણાં ભાગોમાં ઓરેન્જ એલર્ટ રહેવાની આગાહી કરી છે. 

અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં આકરી ગરમીની આગાહી વ્યક્ત કરી છે. 

5 દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. 

સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

21મી મેનું હવામાન

22મીએ સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં હીટવેવ કન્ડિશન રહેવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

22મી મેનું હવામાન

23મી મેના રોજ પણ હીટવેવ કન્ડિશન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે. 

23મી મેનું હવામાન

આ દિવસે પણ સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં હીટવેવ કન્ડિશન રહેવાની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

24મી મેનું હવામાન

25મીએ પણ સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

25મી મેનું હવામાન

રાજ્યમાં આકરી ગરમીના કારણે તાપમાનનો પારો ઘણાં વિસ્તારોમાં 44થી 45 ડિગ્રી પર પહોંચી ગયો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગરનો સમાવેશ થાય છે.