કિંજલ દવે બની દેશી ગર્લ, કિલર છે સિંગરનો ટ્રેડિશનલ લુક
ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે આજે દરેક ઘરમાં ગુંજતું એક આગવું નામ છે. કિંજલ દવેના ફેન્સની સંખ્યા પણ ઘણી મોટી છે.
ફેન્સ કિંજલની પર્સનલ લાઇફ પર નજર રાખે છે અને તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
કિંજલ દવે પણ તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તેના કાર્યક્રમોની સાથે સાથે કિંજલ તેની તસવીરો પણ શેર કરતી રહે છે, જે તેના ચાહકોને ઘણી પસંદ આવે છે.
હાલમાં જ કિંજલ દવેએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં કિંજલ દવે પિંક ટ્રેડિશનલ આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે.
કિંજલે થોડા કલાકો પહેલા તેની ઘણી તસવીરો શેર કરી હતી. જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ તસવીરોમાં કિંજલ દવે ચણિયા ચોળી પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે.
આ તસવીરોમાં કિંજલની કિલર સ્માઇલ પણ ફેન્સના દિલ જીતી રહી છે.
આ તસવીરોમાં કિંજલનો અંદાજ તેના ફેન્સને ખૂબ જ આકર્ષી રહ્યો છે.
આ તસવીરોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
તેમજ કમેન્ટ્સમાં પણ લોકો કિંજલના આ લુકના વખાણ કરતા થાકતા નથી.
ઘણા લોકો કમેન્ટ કરીને તેના લુકના વખાણ કરતા જોવા મળે છે.
જણાવી દઇએ કે ગુજરાતમાં નવરાત્રીમાં કિંજલ દવેની ધૂમ હોય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...