Chat Box
ગુરુ ચાલશે ઉલ્ટી ચાલ, આ 3 રાશિઓની કિસ્મત મારશે પલ્ટી!
Chat Box
ઓગસ્ટથી લઇને સપ્ટેમ્બર સુધી ઘણા ગ્રહોની ચાલ બદલાશે.
Chat Box
જેની અસર વ્યાપક રૂપે તમામ 12 રાશિઓ પર જોવા મળશે.
Chat Box
હિન્દુ પંચાંગ અનુસાર, 4 સપ્ટેમ્બર 2023ના રોજ ગુરુ મેષ રાશિમાં વક્રી થવા જઇ રહ્યાં છે.
Chat Box
જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને દેવગુરુ કહેવામાં આવે છે.
Chat Box
કર્ક રાશિના જાતકોની નવી નોકરી કે કરિયરમાં ઉન્નતિ થઇ શકે છે.
Chat Box
ધનુ રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.
Chat Box
શિક્ષણ, જમીન-મિલકત સંબંધિત લાભ મળી શકે છે.
Chat Box
મેષ રાશિના જાતકોની ધર્મમાં રુચિ વધશે અને ધન લાભના અવસર પ્રબળ છે.
Chat Box
કરિયરમાં સફળતા મળશે, અટવાયેલા કામ જલ્દી પૂરા થશે, બચત કરવામાં સફળ રહશો.
Chat Box
અયોધ્યાના જ્યોતિષ પંડિત નીરજ ભારદ્વાજે આ જાણકારી આપી છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)