ઘણાં લોકો છે કે જેમને જીમમાં જવાની સાચી ઉંમર ખબર હોતી નથી.
આ વિષયમાં જીમ ટ્રેનર સંદીપ એક મહત્વની વાત જણાવે છે.
તેમના જણાવ્યા પ્રમાણે 5થી 15 વર્ષની ઉંમરમાં રનીંગ અને જમ્પિંગ કરવું જોઈએ.
સ્વિમિંગ, જિમ્નાસ્ટિક, યોગ અને ક્રિકેટની પણ મજા લઈ શકે છે.
16-18 વર્ષની ઉંમરમાં પણ તમે જીમ શરુ કરી શકો છો.
ટ્રેનરની એડવાઈસ લઈને જ જીમમાં કસરતો કરવી જોઈએ.
તેમના મુજબ સવારના સમયે જીમમાં જવું વધારે ફાયદાકારક છે.
તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
વર્કઆઉટ પહેલા ડ્રાયફ્રૂટન્સનું સેવન કરવું જોઈએ.