હેર સલૂન બંધ કરાવશે આ તેલ?

સ્કેલ્પ ઈન્ફેક્શનવાળા લોકોને પોતાના વાળમાં લવિંગ અને કપૂરનું તેલ લગાવવું જોઈએ. 

વાળમાં લવિંગ અને કપૂરનું તેલ લગાવવાથી ડેંડ્રફથી છુટકારો મળે છે. 

આ તેલને લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે. 

લવિંગ અને કપૂરનું તેલ સ્કેલ્પ એક્ને દૂર કરવાનું કામ કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લવિંગ અને કપૂરનું તેલ લગાવવાથી તમારા વાળનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે. 

લવિંગ અને કપૂરનું તેલ એન્ટીઇમ્ફ્લેમેટરી છે જે માથાના દુખાવાને ઓછું કરે છે. 

લવિંગ અને કપૂરનું તેલ વાળની રંગત બનાવી રાખવામાં મદદ કરે છે.

લવિંગ અને કપૂરનું તેલ લગાવવાતી વાળમાં ચમક આવે છે.

લવિંગ અને  કપૂરનું તેલ લગાવવાતી વાળને કંડિશનિંગ થાય છે. 