Thick Brush Stroke
પુરુષોએ વાળની
આ રીતે કાળજી લેવી જોઈએ, ખરવાનું બંધ થશે
Thick Brush Stroke
પુરુષોના વાળ પણ ક્યારેક શુષ્ક અને નિર્જીવ બની જાય છ
ે.
Thick Brush Stroke
ઘણા લોકો વાળની સંભાળ માટે કેમિકલ આધારિત હેર માસ્કનો ઉપયોગ કરે છે.
Thick Brush Stroke
આડઅસરો ટાળવા માટે, તમે હોમમેઇડ વીગન માસ્ક બનાવી શકો છો.
Thick Brush Stroke
ઓટ્સ, બદામનું દૂધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને માસ્ક બન
ાવો.
Thick Brush Stroke
તેને વાળમાં લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો, પછી હળવા શેમ્પૂથી વ
ાળ ધોઈ લો.
Thick Brush Stroke
કેળા, નાળિયેર તેલ, કાચું મધ મિક્સ કરો અને લગાવો, 20 મિનિટ પછી ધો
ઈ લો.
Thick Brush Stroke
ટોમેટોનાં રસમાં નાળિયેરનું તેલ મિક્સ કરો અને લગાવો, 15 મિનિટ પછી ધોઈ લો.
Thick Brush Stroke
કાચું મધ અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો, અડધા કલાક પછી શેમ્પ
ૂ કરો.
Thick Brush Stroke
અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...