વાળ માટે વરદાન છે આ તેલ, ફાયદા જાણશો તો આજથી જ લગાવશો

ઠંડીમાં વાળની સમસ્યા વધી જાય છે. 

તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓનું સેવન કરે છે. 

તેવામાં સરસિયાનું તેલ દરેક ઘરમાં મળી જ જશે. 

સરસિયયાનું તેલ વાળમાં લગાવવાના ઘણા ફાયદા છે.

MORE  NEWS...

હૂંફાળા દૂધમાં આ સફેદ પાવડર નાંખીને પી લો, શરીરમાં ખલી જેવી તાકાત આવી જશે

ટાલ પર નવા વાળ ઉગશે, આ ઝીણા દાણા ચાવી જાવ, મળશે ગજબ રિઝલ્ટ

કારેલા લાંબો સમય એકદમ ફ્રેશ રહેશે, આ રીતે સ્ટોર કરશો તો જલ્દી નહીં બગડે

સરસિયાના તેલમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. 

સરસિયાના તેલને હૂંફાળુ ગરમ કરી લો અને તેને વાળ પર લગાવી લો.

તે પછી 10 મિનિટ સુધી મસાજ કરો અને અઠવાડિયામાં 2 વાર આવું કરો.

રાતે સૂતા પહેલા સરસિયાના તેલથી હેર મસાજ કરો અને સવારે હેર વોશ કરી લો.

આ તેલ તમારે ચહેરા પર ભૂલથી પણ નથી લગાવવાનુું.

MORE  NEWS...

બેલી ફેટને ઓગાળી દેશે ઘરે બનાવેલું આ દેશી ચૂર્ણ, પટારા જેવું પેટ અંદર જતું રહેશે

દાળ-ચોખામાં એકપણ જીવાત નહીં પડે, સ્ટોર કરતી વખતે ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

કબજિયાતથી પેટમાં ગંદકી ભરાઇ ગઇ છે? આ શાકભાજી ખાવ, ટોયલેટમાં જોર નહીં કરવું પડે