વાળને અનેક સમસ્યાઓનું એક જ સમાધાન છે આ જાદુઇ લેપ

બાળકોને નાની ઉંમરે જ સફેદ વાળ, ડેન્ડ્રફ અને ડ્રાયનેસ આવવા લાગે છે.

આવી પરિસ્થિતિઓમાં, લોકો અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરે છે.

આયુર્વેદમાં એક નુસખો છે જેની મદદથી વાળ મજબૂત થશે. 

મીઠા લીમડાના પાનનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. 

આ પાનનો લેપ બનાવીને વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે. 

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો

ઔષધિય ગુણોથી ભરપૂર મીઠા લીમડાના પાનની સુગંધ પણ સારી હોય છે. 

આ પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ્સની માત્રા વધારે હોય છે. 

નાળિયેર તેલમાં આ પાન નાંખીને ઉકાળી લો.

તે પછી આ લેપને વાળમાં લગાવો. આ લેપથી વાળને ઘણા ફાયદા થશે. 

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક