Tilted Green Blob

ઘરે બનાવો 100% નેચરલ Hair સીરમ, હેર ગ્રોથ થશે ડબલ

Tilted Green Blob

સિલ્કી, સ્મૂધ અને શાઇની વાળ માટે સીરમ ખૂબ જ સારુ માનવામાં આવે છે.

Tilted Green Blob

તેના માટે તમારે વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઘરે જ માત્ર 10 રૂપિયામાં હેર સીરમ બનાવી શકો છો.

Tilted Green Blob

હેર સીરમને તમે કોઇ કેમિકલ વિના જ ઘરે બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ વિધી.

Tilted Green Blob

તેના માટે ડુંગળીનો રસ, મેથી પાઉડર, એરંડાના તેલની જરૂર પડશે.

Tilted Green Blob

સૌથી પહેલા હેર સીરમ બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી મેથી પાઉડર લો. તેમાં એક ચમચી ડુંગળીનો રસ મિક્સ કરો.

Tilted Green Blob

હવે આ મિશ્રણમાં બે ચમચી એરંડાનું તેલ નાંખીને સ્મૂધ ટેક્સચર તૈયાર કરી લો.

Tilted Green Blob

ગળણીની મદદથી આ મિશ્રણને ગાળી લો અને કોઇ કાચની બોટલમાં સ્ટોર કરી લો.

Tilted Green Blob

આ હેર સીરમના 4-5 ટીપાં વાળના મૂળમાં લગાવો. ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તેને ફક્ત વાળના મૂળ પર લગાવવાનું છે.

Tilted Green Blob

જણાવી દઇએ કે આ હેર સીરમ આખા વાળમાં લગાવવાનું નથી. તેને આખી રાત લગાવી રાખ્યા બાદ વાળ સવારે ધોઇ લો.

Tilted Green Blob

હેર સીરમનો ઉપયોગ કર્યા બાદ વાળને પોષણ મળે છે. તે વાળને સ્મૂધ અને સોફ્ટ બનાવશે. તેનાથી વાળમાં શાઇન આવશે.

Tilted Green Blob

આ સીરમ તે લોકો માટે સારુ છે, જેના ફ્રિઝી વાળ છે. તેનાથી વાળની ફ્રિઝીનેસ ઓછી થાય છે.

Tilted Green Blob

વાળ ખરવા અને તૂટવાની સમસ્યાથી પરેશાન લોકો માટે હેર સીરમનો ઉપયોગ ખરેખર સારો માનવામાં આવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે.

Tilted Green Blob

તમે પણ ઘરે આ સરળ રીતે હેર સીરમ બનાવીને સ્ટોર કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.