એક જ અઠવાડિયામાં નેચરલી વાળ વધશે, ફોલો કરો આ ટિપ્સ

પ્રોટીન અને વિટામિનથી ભરપૂર બેલેન્સ્ડ ડાયેટ લો.

અંદરથી હેર ગ્રોથને સપોર્ટ આપવા માટે હાઇડ્રેટેડ રહો.

બ્લડ સર્ક્યુલેશનને સુધારવા માટે તમારા સ્કેલ્પની નિયમિત માલિશ કરો.

MORE  NEWS...

ફુલાવરમાંથી જીવાત કે ઇયળ કાઢવા માટે કમાલની 6 ટિપ્સ

કબજિયાતથી મળશે છૂટકારો, પાણીમાં આ દેશી વસ્તુ નાંખીને પીવો

ટાઇટ હેરસ્ટાઇલ વાળવાનું ટાળો જે તમારા વાળના ફોલિકલ્સને દબાણ આપે છે.

માઇલ્ડ, સલ્ફેટ-ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.

અઠવાડિયામાં એકવાર ઇંડા અથવા એલોવેરા જેવા નેચરલ હેર માસ્ક લગાવો.

તમારા વાળને હીટ અને સન ડેમેજથી બચાવો.

વાળની ઓવરઓલ હેલ્થ સુધારવા માટે પૂરતી ઊંઘ લો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

વર્ષો જૂની કબજિયાતથી મળશે છૂટકારો, પાણીમાં આ દેશી વસ્તુ નાંખીને પીવો

ખાંડવાળી ચા છોડીને એક વાર ગોળવાળી ચા પીવાનું શરુ કરી દો

દૂધમાં બસ આ એક વસ્તું નાખી દો, પછી જુઓ તેના ફાયદા