વાળ ખરતાં બંધ થઇ જશે, લગાવો આ નેચરલ હેર ઓઇલ

વાળ ભરાવદાર અને મજબૂત રહે તેવી દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. 

નેચરલ ઓઇલ વાળને લાંબા-ભરાવદાર અને શાઇની બનાવી શકે છે. 

આ નેચરલ ઓઇલ્સની સાઇડ ઇફેક્ટ્સ પણ નથી થતી.

MORE  NEWS...

ફક્ત 10 રૂપિયામાં હાઇ કોલેસ્ટ્રોલથી છુટકારો મળશે! દવાની પણ નહીં પડે જરૂર

Cleaning Hacks: એક રૂપિયાની વસ્તુથી ચમકી જશે બાથરૂમનો ખૂણેખૂણો

Recipe: ડિનરમાં બનાવો શાહી ભરવા દમ આલુની મજેદાર સબ્જી

ભૃંગરાજ તેલ વાળને પોષણ આપે છે, હેર ફોલ રોકે છે. 

ડ઼ુંગળીને નાળિયેર તેલમાં ઉકાળીને લગાવો, વાળ ભરાવદાર અને મજબૂત બનશે. 

વાળ ધોવાના અડધા કલાક પહેલા નાળિયેર તેલ લગાવો, ગ્રોથ ઝડપથી વધશે

બદામનું તેલ વાળને સિલ્કી શાઇની અને કાળા, ભરાવદાર બનાવે છે. 

જાસુદનું તેલ વાળને લાંબા કાળા ભરાવદાર અને મજબૂત બનાવી શકે છે. 

આપવામાં આવેલી માહિતી ડોક્ટરની સલાહનો વિકલ્પ નથી. 

MORE  NEWS...

ગરીબોનું આ અનાજ છે પોષક તત્વોનો બાપ, ડાયાબિટીસ-કેન્સર માટે છે ગુણકારી

નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ગાયબ થઇ જશે કરચલીઓ

નસોમાં જમા ગંદો કોલેસ્ટ્રોલ ફટાક બહાર ફેંકી દેશે આ સસ્તી ઔષધિ