સફેદ વાળને મિનિટોમાં કાળા બનાવી દેશે કિચનનો આ મસાલો!

અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ લેવાના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગે છે.

તેવામાં તમારા વાળને કાળા કરવા માટે લોકો કેમિકલવાળી હેર ડાય કે કલરનો ઉપયોગ કરે છે.

તમારી હેલ્થ અને વાળ પર કોઇ પ્રકારની સાઇડ ઇફેક્ટ ન થાય અને વાળ કાળા થઇ જાય તેના માટે કાચી હળદરના ઘરેલુ નુસખા અજમાવી જુઓ.

કાચી હળદરમાં રહેલુ કોપર, આયરન અને અન્ય ઔષધિય ગુણ સફેદ વાળને કાળા બનાવે છે.

MORE  NEWS...

સાવ મફતમાં ઘરે કરો Hair Botox ટ્રીટમેન્ટ, ગમે તેવા ડેમેજ હેર સિલ્કી+શાઇની થઇ જશે

પેટ માટે દવા જેવું કામ કરે છે આ પાન, રોજ 4-5 પાન ચાવી જાવ, હેલ્થ ચકાચક થઇ જશે!

ઘરમાં રખડતાં વંદાનું થઇ જશે કામ તમામ, ખાંડમાં આ વસ્તુ મિક્સ કરીને મૂકી દો

હળદરથી વાળ કાળા કરવા માટે તમે તેનું હેર માસ્ક અને ડાય પણ બનાવી શકો છો.

કાચી હળદરની નેચરલ ડાય બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં સરસિયાનું તેલ નાંખો.

જ્યારે તેલ ગરમ થઇ જાય તો તેમાં 2 ચમચી ઘસેલી કાચી હળદર નાંખીને સારી રીતે ઉકાળો. તે બાદ તેને એક વાસણમાં કાઢી લો.

હવે તેમાં 1 ચમચી કોફી, વિટામિન ઇ કેપ્સુલનું ઓઇલ અને અડધા લીંબુનો રસ નાંખીને મિક્સ કરો.

હવે તમારી નેચરલ હેર ડાય તૈયાર છે. તેને 20 મિનિટ સુધી વાળમાં લગાવીને પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. તમારા વાળ જેટ બ્લેક થઇ જશે.

MORE  NEWS...

આ ગોળમટોળ શાકભાજી પોષક તત્ત્વોની છે ફેક્ટરી! નસેનસમાં ભરી દેશે તાકાત

Recipe: ભીંડાનું શાક ચીકણું બને છે? આ ટ્રિકથી એકદમ છુટ્ટું અને ક્રિસ્પી બનશે

સવારે ઉઠતાવેંત આ 2 વસ્તુ ફાંકી જાવ, ગેસ-એસિડિટીની ગોળી લેવાની નહીં પડે જરૂર

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)