ડોક્ટરનું કહેવું છે કે માનસિક તણાવના કારણે પણ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારા સ્ટ્રેસને મેનેજ કરો.
સ્ટ્રેસ પણ છે કારણ
શેમ્પૂ કરવાના દિવસના 2 થી 3 કલાક પહેલા વાળમાં તેલ લગાવો તો સારું રહેશે.
આ સમયે લગાવો તેલ
વાળમાં માલિશ કરતી વખતે, વાળ ઘણી વાર ગુંચવાઈ જાય છે અને પછી કાંસકાની મદદથી તેમને સીધા કરવામાં આવે છે. પરંતુ તેલ લગાવ્યા પછી તરત જ વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ઘણા તૂટે છે.
તરત ન ફેરવો કાંસકો
તેલ લગાવ્યા પછી વાળ ધોવા ખૂબ જ જરૂરી છે અને આવી સ્થિતિમાં સારા શેમ્પૂની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈપણ બ્રાન્ડનું તેલ વાપરતા હોવ તો તે જ બ્રાન્ડનું શેમ્પૂ લેવાનો પ્રયાસ કરો.
હેર વોશ માટે શેમ્પૂ
જો તમને સતત ખંજવાળ અથવા ખોડોની સાથે તમારા માથા પર પોપડી જામી જતી હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
એક્સપર્ટની સલાહ લો
MORE
NEWS...
Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે