હેર ગ્રોથ માટે બેસ્ટ છે આ 10 નેચરલ વસ્તુઓ

એલોવેરા: એલોવેરા જેલ સ્કેલ્પને પોષણ આપે છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે.

નાળિયેર તેલ: તમારા સ્કેલ્પમાં નાળિયેર તેલની માલિશ કરવાથી વાળ મજબૂત થાય છે અને ઝડપથી હેર ગ્રોથ થાય છે. 

દિવેલ: પોષક તત્ત્વોથી ભરપૂર, દિવેલ સ્કેલ્પ પર લગાવવામાં આવે ત્યારે વાળ ભરાવદાર બને છે અને હેર ગ્રોથમાં મદદ કરે છે.

MORE  NEWS...

Recipe: 10 રૂપિયાની વસ્તુથી બનતા આવા ઢોસા ક્યારેય નહીં ખાધા હોય

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

આ 4 ભૂલો ઘરે બનાવેલી રોટલીને પણ બનાવી દે છે ફાસ્ટફૂડ કરતાં વધુ અનહેલ્ધી

ડુંગળીનો રસ: ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે.

ઈંડા: પ્રોટીનથી ભરપૂર ઈંડા વાળની મજબૂતાઈમાં વધારો કરી શકે છે અને હેર માસ્કમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે ગ્રોથ વધારે છે.

ગ્રીન ટી: સ્કેલ્પ પર ગ્રીન ટી લગાવવાથી વાળ ખરતા ઘટાડી શકાય છે અને ફરી હેર ગ્રોથ થવા લાગે છે.

જાસુદના ફૂલ: જાસુદના ફૂલો અને પાંદડા વાળને મજબૂત કરવા અને ગ્રોથને પ્રોત્સાહન આપતા ગુણધર્મો માટે જાણીતા છે.

રોઝમેરી ઓઇલ: રોઝમેરી ઓઇલ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધારી શકે છે, જે હેલ્ધી હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે.

MORE  NEWS...

આ જાદુઇ મસાલો 15 દિવસમાં ઓગાળશે ચરબીના થર, આ રીતે કરો સેવન

પેશાબના બદલાયેલા આ 7 રંગ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી

ઘરે જ આ રીતે 5 મિનિટમાં બનાવો 100 ટકા શુદ્ધ અને દાણેદાર માવો