વાળની દરેક સમસ્યાનો રામબાણ ઉપાય છે આ નાનકડી કેપ્સ્યુલ

વિટામિન ઇ કેપ્સ્યુલ વાળ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે.

વિટામિન Eમાં એન્ટી એજિંગ ગુણધર્મો છે, જે વાળ માટે ફાયદાકારક છે.

એન્ટીઑકિસડન્ટો: તણાવ દ્વારા ઉત્પાદિત ઝેરી પદાર્થોની અસર ઘટાડે છે

વાળને લાંબા કરવામાં મદદરૂપ, વાળને હેલ્ધી રાખે છે. 

MORE  NEWS...

સવારમાં જ પેટમાં ગેસ થાય છે? આ મસાલો ફાંકી જાવ, તરત મળશે આરામ

દુખાવાથી માથુ ફાટે છે? આ નાની અમથી વસ્તુ મોંમાં મૂકી દો, તરત આરામ મળશે

નાની ઉંમરે વાળને સફેદ થતાં અટકાવે છે વિટામિન-ઇ.

ડેન્ડ્રફ રોકવા અને તેને ખતમ કરવામાં મદદ કરે છે. 

નિયમિતપણે વિટામિન ઇ ઓઇલ લગાવવાથી વાળના ડીપ કન્ડીશનીંગ થાય છે. 

આ રીતે કરો ઉપયોગ

નાળિયેરના તેલમાં વિટામિન-ઇ નાંખીને માથામાં માલિશ કરો.

આ રીતે કરો ઉપયોગ

વિટામિન-ઇ ઓઇલથી વાળની મસાજ કરો.

આ રીતે કરો ઉપયોગ

શેમ્પૂ, હેર માસ્ક, કંડિશનર સાથે કરો યુઝ.

MORE  NEWS...

લસણના ફોતરાંને કચરો ન સમજતાં! ફાયદા જાણશો તો બીજીવાર ફેંકવાની ભૂલ નહીં કરો

Health: રોજ આ સમયે ખાવ એક મુઠ્ઠી ચણા, લોખંડ જેવું મજબૂત થશે શરીર