પૂંછડી જેવા વાળ જાડા બની જશે, મીઠા લીમડા અને દહીંનું હેર માસ્ક કરશે કમાલ

મીઠા લીમડાના પાન ગુણકારી ઔષધિઓથી ભરપૂર હોય છે. 

દહીંની તાજગી અને પોષક તત્ત્વ વાળ માટે ઉત્તમ હોય છે. 

બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો, જે વાળને મજબૂતી અને ચમકદાર બનાવે છે. 

આ મિશ્રણને વાળ પર લગાવો અને 30 મિનિટ બાદ ધોઇ લો.

MORE  NEWS...

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા થઇ જશે, નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

હેં! ક્યારેય Expire નથી થતી રસોડાની આ 5 વસ્તુઓ, ફેંકતા પહેલા જોઇ લો લિસ્ટ

Recipe: ઘરે બનાવો હલવાઇ જેવા સોફ્ટ દહીંવડા, દાઢે વળગી જશે ચટપટો ટેસ્ટ

આ ઉપાય વાળને ભરાવદાર, મુલાયમ અને સ્વસ્થ બનાવે છે

મીઠા લીમડામાં પ્રોટીન અને વિટામિન્સ હોય છે જે વાળને પોષણ આપે છે. 

દહીંમાં મળતા લેક્ટોબેસિલ્સ બેક્ટેરિયા વાળ માટે  ઉત્તમ હોય છે. 

આ ઘરેલુ ઉપાયથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે

MORE  NEWS...

Gardening: સાવ મફતમાં ખાવ લીલા ધાણા, 3 જ દિવસમાં કુંડામાં ઉગશે એકદમ ફ્રેશ પાન

ફુગ્ગા જેવું ફૂલેલુ પેટ અંદર જતું રહેશે! લીંબુના આ મેજિક ડ્રિ્ંકથી પાતળી થઇ જશે કમર

પલાળેલી બદામને આ રીતે ભૂલેચૂકે પણ ન ખાતા, ચોંટી જાય છે ખતરનાક પદાર્થ