ગમે તેવો ડેન્ડ્રફ એક ઝાટકે દૂર થઇ જશે, વાળમાં લગાવો આ હર્બલ પેસ્ટ

વાતાવરણમાં બદલાવ થાય તો તેની અસર વાળ પર પણ જોવા મળે છે.

માથામાં જામેલી ડેન્ડ્રફની પોપડી સ્કેલ્પ પર સફેદ લેયર બનાવી દે છે. જેનાથી ડેન્ડ્રફ ખરવા લાગે છે. 

ઘણીવાર ખોડો વાળમાંથી ખરીને ખભા પર પડે છે જેના કારણે શરમ અનુભવવી પડે છે. 

તેવામાં તમે આ ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે કેટલાંક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ

ડેન્ડ્રફ હટાવવા માટે લીમડાને પીસીને વાળ પર હેર માસ્કની જેમ લગાવો. તેનાથી હેર ફોલિકલ્સ મજબૂત થાય છે. 

Neem Paste

ડેન્ડ્રફના રામબાણ નુસ્ખામાં દહીં સામેલ છે. દહીંને સ્કેલ્પ પર લગાવવાથી ડેન્ડ્રફનો સફાયો થઇ જાય છે. 

Curd

મેથી દાણાની પેસ્ટ વાળના મૂળથી છેડા સુધી 25થી 30 મિનિટ લગાવો. પછી વાળ ધોઇ લો. એકથી બે વાર લગાવવાથી અસર દેખાશે. 

Fenugreek Paste

નારિયેળનું તેલ અને લીંબુને સાથે મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવો. તેનાથી ડેન્ડ્રફ ઓછો થઇ જશે. 

Coconut Oil with Lemon 

મહેંદી વાળને કલર કરવા માટે લગાવવામાં આવે છે. પરંતુ મહેંદી ડેન્ડ્રફથી છૂટકારો અપાવવામાં પણ કારગર છે. 

Hair Mehndi

અહીં જણાવવામાં આવેલા સૂચનો તમામ લોકો માટે અલગ હોઇ શકે છે. તેથી હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા પછી અજમાવો.

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ