વાળ હદથી વધારે ખરે છે? તો આજથી ખાવાનું બંધ કરી દો આ વસ્તુઓ

છોકરો હોય કે છોકરી, વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં સામાન્ય બની ગઇ છે. 

આપણા વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક આ તણાવને કારણે પણ હોઈ શકે છે તો ક્યારેક ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ થઈ શકે છે.

આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમારે તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

જો તમે તમારા ડાયેટમાં એવી વસ્તુઓનું સેવન કરો છો જેમાં મોટી માત્રામાં કેફીન હોય તો તમારા વાળ પણ ખરી શકે છે.

Caffeine Loaded Drinks

MORE  NEWS...

સુગર લેવલને 50% ઘટાડી દેશે આ સસ્તી શાકભાજી! ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન

સફેદ વાળ પર ક્યારેય નહીં કરવા પડે મહેંદી કે હેર કલર! આ દેશી વસ્તુથી મળશે નેચરલ બ્લેક હેર

જમ્યા પછી તરત ગેસ-એસિડિટી થઇ જાય છે? ચાવી જાવ આ એક પાન, તરત મળશે રાહત

જો તમે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરો છો તો તે પણ તમારા વાળ ખરવાનું મુખ્ય કારણ બની શકે છે.

Processed Food

કેટલાક અભ્યાસોમાં એ સાબિત થયું છે કે ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ ખાંડ વાળ ખરવાનું પણ કારણ છે.

Excess Sugar

જ્યારે તમે આલ્કોહોલનું સેવન કરો છો, ત્યારે તે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપનું કારણ બને છે.

Alcohol

ગ્લુટન ફૂડ્સ કેટલાક લોકો માટે, જેઓ ગ્લુટન સેંસેટિવ છે કે સીલિએક ડિસીઝ ધરાવે છે તેમના માટે વાળ ખરવાનું કારણ બની શકે છે.

Gluten Foods

વધુ પડતા સોડિયમનું સેવન પણ ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે, જે વાળને ડ્રાય અને ફ્રિઝી બનાવી શકે છે.

High Sodium Foods

MORE  NEWS...

અચાનક સુગર લેવલ વધે તો શરીરમાં દેખાય છે આવા બદલાવ, ભૂલેચૂકે ન કરતાં ઇગ્નોર

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, કોપરેલમાં આ દેશી વસ્તુ ઉકાળીને લગાવો

ચિકન-મટનનો છે બાપ! શરીરમાં ડબલ સ્પીડે વિટામિન B12 ભરી દેશે આ ઝીણા દાણા

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)