નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય છે?
નાની ઉંમરમાં વાળ સફેદ થવું ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે.
25 થી 30 વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થવાના ઘણાં કારણ હોય છે.
આ સમસ્યા પોષક તત્વોની ઉણપ તેમજ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ થઈ શકે છે.
વાળને કાળો રંગ આપનાર મેલેનિન પિગમેન્ટ ઓછા બનવાના કારણે આવું થાય છે.
સ્ટ્રેસ, એંગ્ઝાઈટી, મેન્ટલ પ્રોબ્લેમ પણ વાળને સફેદ કરી શકે છે.
ડાયેટમાં પોષક તત્વોની ઉણપને કારણે વાળ ઉંમર પહેલા જ સફેદ થઈ જાય છે.
સ્મોકિંગ અને ડ્રિંક કરવાના કારણે પણ વાળ સફેદ થવાની સમસ્યા રહે છે.
પોલ્યુશન, કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટ્સના ઉપયોગથી પણ વાળ સફેદ થઈ જાય છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેલ્ધી ડાયેટ, પ્રોપર ઉંઘ લઈને સફેદ વાળની સમસ્યાથી બચી શકાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી