ખરતાં વાળ અટકશે,
હેર ગ્રોથ માટે ઘરે બનાવો આ ખાસ તેલ
વાળને મજબૂત અને લાંબા બનાવવા માટે ઘરેલું તેલ સાબિત થઇ શકે છે અસરકારક
જો તમારા વળ વધુ ખરતાં હોય અથવા વધુ પડતાં પાતળા હોય તો ડુંગળનું તેલ છે ફાયદાકારક.
ડુંગળીનું તેલ વાળને લાંબા, ઘટ્ટ અને મજબૂત બનાવવમાં કરે છે મદદ.
ડુંગળીનું તેલ બનાવવા માટે નારિયેળનું તેલ અને ડુંગળીની જરૂર પડશે.
નારિયેળનું તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી કાપીને નાંખો અને થોડીવાર પકાવો.
10 મિનિટ સુધી પકાવ્યા બાદ વાળમાં લગાવવા માટે તૈયાર છે ડુંગળીનું તેલ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી