ચોમાસામાં વાળ ખરતા અટકાવવાનાં બેસ્ટ ઉપાય

વાળ અને માથાને એકદમ સ્વચ્છ રાખો. વધારાનાં તેલને દૂર કરો.

ખરતા વાળ આજકાલ બધાની સમસ્યા બની ગયા છે.

વાળ વધુ પડતાં ડ્રાય ન થઈ જાય એ માટે વધારે પડતાં ધોવા ન જોઈએ

ચોમાસામાં વરસાદી પાણીથી વાળને બચાવવા હેટ અથવા છત્રીનો ઉપયોગ કરો. 

કુદરતી ઉપાયો જેવા કે એલો વીરા અને મેથિનો ઉપયોગ કરી શકાય

ખૂબ વધારે કડક હેર સ્ટાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ

વાળને સ્ટાઈલ કરવા માટે હિટ (ગરમી) આપવાનું ટાળવું જોઈએ.

વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર લેવાનું રાખો 

આધુનિક કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ આપીને વાળને હાયડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો