દક્ષિણ આફ્રિકાના  ઓલરાઉન્ડર કેશવ મહારાજની પ્રેમ કહાની

કેશવ મહારાજ અને લેરીશા પ્રથમવાર મ્યુચ્યુલ ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા.

કેશવ મહારાજ અને લેરિશા વચ્ચેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ.

કેશવ મહારાજ- લેરીશાને પરિવારને મનાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી.

કથક નૃત્યાંગના લેરીશા અને તેના પરિવારની બેકગ્રાઉન્ડ સંપૂર્ણપણે અલગ હતી.

MORE  NEWS...

ઈંગ્લેન્ડની ઓમાન સામે મોટી જીત, બહાર ફેંકાતા બચ્યું

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

કેશવ મહારાજે માતાના 50મા જન્મદિવસે નૃત્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કેશવ મહારાજે માતાના જન્મદિવસ પર લેરિશા સાથે કથક ડાન્સ કર્યો હતો.

કેશવ મહારાજની લેરિશા સાથેની કેમેસ્ટ્રી જોઈને મા બધું સમજી ગઈ.

જે બાદ કેશવની માતા તેમના સંબંધ માટે રાજી થઈ ગયા હતા.

બાંગ્લાદેશ સામે વિજય અપાવનાર કેશવ પણ હનુમાન ભક્ત છે.

MORE  NEWS...

ઈંગ્લેન્ડની ઓમાન સામે મોટી જીત, બહાર ફેંકાતા બચ્યું

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો