ગજબ! આંગળીના નખ જેટલી હનુમાન ચાલીસા

ગજબ! આંગળીના નખ જેટલી હનુમાન ચાલીસા

સૂક્ષ્મ કલાકૃતિ બનાવવામાં માહેર હિસ્સાર જિલ્લાના જિતેન્દ્ર પાલ સિંહે એક અનોખી હનુમાન ચાલીસા લખી છે.

જિતેન્દ્ર પાલ સિંહે જણાવ્યું કે તેણે એક સેંટીમીટર x અડધા સેંટીમીટર સાઇઝની હનુમાન ચાલીસા લખી છે.

જિતેન્દ્ર પાલે 15 પાનાની હનુમાન ચાલીસા લખી છે. તેના કવર પર હનુમાનજીએ પહાડ ઉઠાવ્યો છે તેવો ફોટો પણ છે.

તમામ 15 પાનાને લેમિનેશન કરાવ્યું છે. જેથી તે ક્યારેય ખરાબ ન થાય. જિતેન્દ્ર પાલને તેને લખવામાં 15 દિવસ લાગ્યા છે.

જિતેન્દ્ર પાલે લખેલી હનુમાન ચાલીસાને સામાન્ય લોકો સરળતાથી વાંચી શકે છે.

જિતેન્દ્ર પાલ સિંહ વ્યવસાયે શિક્ષક છે અને તેઓ એક પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ડ્રોઇંગ બનાવતા શીખવાડે છે.

જિતેન્દ્ર પાલ સિંહ 70 જેટલી સૂક્ષ્મ કલાકૃતિ બનાવી ચુક્યા છે.

તેમની આ સૂક્ષ્મ કલાકૃતિમાંથી ઘણા સૂક્ષ્મ કલાકૃતિઓનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ ઇન્ડિયા બુક ઓફ અને એશિયા બુક ઓફમાં નોંધાઇ ચુક્યો છે.

જિતેન્દ્ર પાલ 70 સૂક્ષ્મ કલાકૃતિઓ બનાવી ચુક્યા છે અને  35 રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચુક્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી