હરસ-મસાનો દેશી ઉપચાર, ઔષધી જેવું કામ કરશે આ શાકભાજી

માર્કેટમાં આજકાલ સીઝન અનુસાર શાકભાજી આવી રહી છે.

કેટલીક એવી શાકભાજી છે જેના વિશે ભાગ્યે જ લોકો જાણતા હશે.

આ શાકભાજીને કેટલાંક જ લોકો ખાય છે. અમે વાત કરી રહ્યાં છીએ રતાળુની.

MORE  NEWS...

ફક્ત 10 રૂપિયામાં હાઇ કોલેસ્ટ્રોલથી છુટકારો મળશે! દવાની પણ નહીં પડે જરૂર

Cleaning Hacks: એક રૂપિયાની વસ્તુથી ચમકી જશે બાથરૂમનો ખૂણેખૂણો

Recipe: ડિનરમાં બનાવો શાહી ભરવા દમ આલુની મજેદાર સબ્જી

આ શાકભાજીમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે. 

આ શાકભાજી એક રીતે કંદમૂળ છે. 

આ શાકભાજીને ખાવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે.

આ શાકભાજીનું સેવન કરવાથી શુગર, કેન્સર સામે રક્ષણ, વજન ઘટાડવામાં મદદરૂપ છે.

આ ઉપરાંત તે પાચન ક્રિયા અને સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

આ શાકભાજીને ઘણા નામે ઓળખવામાં આવે છે. તેને લોકો સૂરણ પણ કહે છે. 

MORE  NEWS...

ગરીબોનું આ અનાજ છે પોષક તત્વોનો બાપ, ડાયાબિટીસ-કેન્સર માટે છે ગુણકારી

નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ગાયબ થઇ જશે કરચલીઓ

નસોમાં જમા ગંદો કોલેસ્ટ્રોલ ફટાક બહાર ફેંકી દેશે આ સસ્તી ઔષધિ