આ વ્યવસાય બે વર્ષમાં બનાવી દેશે કરોડપતિ

અમરેલીના બગસરા ગામમાં રહેતા પશુપાલક હર્ષદભાઈ વિરજીભાઈ હીરાણી પ્રતિ દિન 22,750 રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

હર્ષદભાઈએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 2017માં 35 ભેંસ સાથે હર્ષદભાઈએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો.

આજે તેમના પાસે 150થી વધુ નાના-મોટા પશુઓ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

હર્ષદભાઈએ પોતાની વાડીમાં તબેલો બનાવ્યો છે.

આ તબેલામાંથી તેઓ રોજનું 350 લિટર સુધીનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે.

તેમને પ્રતિ એક લિટરનો ભાવ 60થી 65 રૂપિયા મળી રહે છે, જેથી એક દિવસનું 22,700 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.

હર્ષદભાઈ  પશુપાલનના વ્યવસાયમાં હાલ 50 ટકા નફો મેળવી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...