Floral Pattern
Floral Pattern
વર્ષો બાદ બની રહ્યો સંયોગ, કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે
Floral Pattern
Floral Pattern
આ વર્ષે હરતાલિકા ત્રીજ જેને કેવળા ત્રીજ પણ કહેવાય છે, ગણેશ ચતુર્થી પર પડી રહે છે.
Floral Pattern
Floral Pattern
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે ગણેશજી પણ પૂજા આરાધના થશે.
Floral Pattern
Floral Pattern
આ વર્ષે ત્રીજ ઇન્દ્ર અને રવિ યોગ યોગમાં ઉજવાશે
Floral Pattern
Floral Pattern
ઘણા વર્ષો બાદ આ ખાસ સંયોગ બની રહ્યો છે.
Floral Pattern
Floral Pattern
હરતાલિક ત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે.
Floral Pattern
Floral Pattern
સાંજે પ્રદોષ કાળમાં પૂજા કરવામાં આવે છે.
Floral Pattern
Floral Pattern
માતા પાર્વતીને શ્રુંગારનો સામાન અર્પણ કરવો જોઈએ.
Floral Pattern
Floral Pattern
ત્યાં જ ભગવાન શિવને બીલીપત્ર, ભાંગ, ધતુરો અને સફેદ ચંદન અર્પણ કરો
Floral Pattern
Floral Pattern
એની સાથે જ ભગવાન ગણેશને લાડુનો ભોગ લગાવો.
Floral Pattern
Floral Pattern
પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)