શું તમે આવા દુર્લભ સ્વાદિષ્ટ ફળો ખાધા છે?

વિશ્વના દુર્લભ અને સૌથી સ્વાદિષ્ટ ફળો

એમેઝોન Rainforestમાં જોવા મળતું ફળ પુરી રીતે જંગલી ફળ જેવું હોય છે, તેની લંબાઈ 8 ઈંચ છે.

Cupuacu

તે દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવતા દુર્લભ ફળોમાંનું એક છે. પલ્પી ચેરીમોયાનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે

Cherimoya

MORE  NEWS...

શું ગીઝરને 12 કલાક ચાલુ રાખી શકાય? જો તમે તેને ચાલુ કરી દો છો ચેતી જાઓ

જો તમારે જીવનનો આનંદ માણવો હોય તો આ 2 હોટલોમાં રોકાઈ જાઓ

કાયમ મફતમાં મળી રહેશે ફુદીનાના પાન, શિયાળામાં આ રીતે ઘરના કુંડામાં ઉગાડો

મેંગોસ્ટીન ફળ જાંબલી રંગનું હોય છે અને નાના શેલની અંદર હોય છે.

Mangosteen

કેન્સરના દર્દીઓની ભૂખ પાછી લાવવા માટે Miracle ફળ અસરકારક છે.

Miracle Fruit

દક્ષિણ એશિયાના દેશોમાં ફળોના રાજા તરીકે ઓળખાતા ડ્યુરિયન ફળની કેટલીક પ્રજાતિઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે

Durian 

તે 3000 વર્ષ પહેલા આફ્રિકામાં થયું હતું, તેને બ્લો ફિશ ફ્રુટ પણ કહેવામાં આવે છે

African Horned Cucumber

જબુટીકાબા એ દક્ષિણપૂર્વીય બ્રાઝિલનું એક દુર્લભ જાંબલી ફળ છે

Jabuticaba

ફિઝાલિસ એ દક્ષિણ અમેરિકાનું વિદેશી ફળ છે, તેમાં ભૂસી જેવા પારદર્શક પાંદડા હોય છે. ફિઝાલિસ ફળ કદમાં નાનું હોય છે

Physalis

રેમ્બુટન ફળ સમગ્ર દક્ષિણપૂર્વ એશિયામાં ઉગે છે. આ વિદેશી અંડાકાર આકારના ફળમાં ગુલાબી વાળ હોય છે

Rambutan

MORE  NEWS...

ડાયાબિટીસના દર્દીઓ માટે આ દૂધ છે અમૃત સમાન, ઘડપણ આવતું અટકાવી દેશે

ચામડીના ભલભલા રોગ દૂર કરશે આ ઝાડની છાલ, ભગવાન કૃષ્ણનું પ્રિય છે આ વૃક્ષ

કાચા ખાશો તો માંદા પડશો, બાફીને ખાશો તો અનેક બીમારી દૂર કરશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.