શું તમે સીમા-સચિનના લગ્નની તસવીરો જોઇ?
શું તમે સીમા-સચિનના લગ્નની તસવીરો જોઇ?
સીમા હૈદર અને સચિને નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા.
ફોટામાં જોઈ શકાય છે કે સીમા દુલ્હનની જેમ તૈયાર થઇ છે.
સીમા અને સચિને એકબીજાના ગળામાં માળા પહેરાવી.
તેમણે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.
સીમા હૈદર અને સચિન મીનાએ નેપાળના કાઠમંડુમાં જ સાત ફેરા લીધા.
આ તસવીર નેપાળમાં જ લેવામાં આવી હતી.
સચિને લગ્ન માટે સૂટ પહેર્યો હતો, જ્યારે સીમાએ વાદળી સાડી પહેરી હતી.
આ બંને સિવાય સીમા હૈદરના બાળકો પણ તસવીરોમાં જોવા મળે છે.
અન્ય કેટલીક તસવીરોમાં સચિન સીમાના ગળામાં ફૂલોની માળા પહેરાવતો જોવા મળે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...