દૂઘમાં કિસમિસ મિક્સ કરીને પીવાથી મળશે ગજબના ફાયદા
કાળી કિસમિસની અંદર ઘણા પોષક તત્વો મળી આવે છે
અને દૂધ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જ
અને આ બંનેને મિક્સ કરીને રાત્રે પીવાથી ખૂબ ફાયદા મળે છે
વજન વધારવા માંગતા હોવ તો દૂધમાં કિસમિસ નાખીને પીવો
દૂધની સાથે કિસમિસના સેવનથી કબજીયાતની સમસ્યા દૂર થઈ શકે છે
તેનાથી એનીમિયાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે
રાત્રે સૂતા પહેલા કિસમિસનું દૂધ પીવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો