HDFC બેંકના શેર ₹1700ને પાર, જાણો હવે ભાવ ક્યાં જશે?

બેન્કિંગ સેક્ટરમાં HDFC બેન્ક સૌથી વધુ મજબૂતી બતાવી રહી છે.

HDFC બેંકના શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે.

આ શેર 3 વર્ષ પછી બ્રેકઆઉટ આપ્યો છે.

બ્રોકરેજ ફર્મ જેફરીઝે HDFC બેંકના શેર પર બાય રેટિંગ આપ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીએ કહ્યું કે HDFC બેન્કના શેર આગામી દિવસોમાં પોઝિટિવ રિટર્ન આપશે.

CLSAએ HDFC બેન્કના શેર પર રૂપિયા 2,373નો ટાર્ગેટ ભાવ આપ્યો છે.

અન્ય બ્રોકરેજ ફર્મે HDFC બેન્ક પર રૂ. 2100નો ટાર્ગેટ આપ્યો છે.

HDFC બેંકના શેરની કિંમત હાલમાં 1730 રૂપિયાની નજીક છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ HDFC બેંક દેશની સૌથી મોટી બેંક છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.