દૂધ કરતાં 8 ગણુ કેલ્શિયમ આપે છે આ નાના અમથા બીજ

અમે સેસમે સીડ્સ એટલે કે તલ વિશે વાત કરી રહ્યાં છીએ. 

તે દૂધ કરતાં 8 ગણુ વધુ કેલ્શિયમ આપે છે. 

જો તમે તમારા હાડકાને મજબૂત કરવા માગતા હોય તો તલનું સેવન જરૂર કરવું જોઇએ.

તલમાં કેલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

તેને ખાવાથી કેલ્શિયમ, ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે. 

જો તમને કોલેસ્ટ્રોલ હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો.

કારણ કે તલમાં PUFA અને MUFA હોય છે. 

તલ મેગ્નેશિયમનો પણ જબરદસ્ત સોર્સ છે, તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે