શું તમે આમળાના  બીજને કચરો સમજીને  ફેંકી દો છો?

રોજ આમળાના બીજનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

આમળાના બીજમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

જો તમને સ્કીન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે તેના બીજનો ઉપયોગ કરી શકો છો.

કબજિયાતથી પીડાતા લોકોએ પણ તેના બીજનું સેવન કરવું જોઈએ.

તમે રોજ આમળાના બીજનો પાવડર મધ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.

આમળાના બીજ કુદરતી ઓમેગા-3 ફેટી એસિડનો સોર્સ છે.

જો તમારા વાળ ડ્રાય, ડેમેજ કે વાળ ખરતા હોય તો તમે તેનો પાવડર તમારા વાળમાં લગાવી શકો છો.

આમળાના બીજમાં કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, વિટામિન બી અને ફોસ્ફરસ હોય છે.

આ બીજ શાકાહારી લોકો માટે બેસ્ટ ઑપ્શન છે.

MORE  NEWS...

સફેદ વાળ કાળા થઇ જશે એની ગેરેન્ટી! આ દેશી વસ્તુ તેલમાં ઉકાળીને લગાવો, નહીં કરવો પડે કલર

Baasi Roti : રોટલી વાસી થઇને બની જશે ‘દવા’, બનશે નવું લોહી અને કમર થશે પાતળી

ફાયદાની વાત! કાયમ મફતમાં ખાવ આદુ, કુંડામાં રોપી દેશો જો ખરીદવાની ઝંઝટ ખતમ