ડાયાબિટીસ માટે 'અમૃત' છે એપલ ટી

ડાયાબિટીસ માટે 'અમૃત' છે એપલ ટી

સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

એપલ ટી પીવાથી બ્લડ શુગર લેવલ હંમેશા નિયંત્રણમાં રહે છે.

એપલ ટી વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને સોડિયમ મોટી માત્રામાં હોય છે.

એપલ ટી વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. વર્કઆઉટ કર્યા પછી તમે તેને પી પણ શકો છો.

એપલ ટી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે

સફરજનમાં સારી માત્રામાં ફ્લેવોનોઈડ હોય છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એપલ ટી બનાવતી વખતે, તમે તજ, સફરજનની છાલ અને લીંબુ ઉમેરી શકો છો.

એક તપેલીમાં પાણી ઉમેરો અને ત્રણેયને ગરમ કરો. ત્યાર બાદ ગાળીને પી લો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)