ઔષધિય ગુણોનો ભંડાર છે આ નાનકડા દાણા, કહેવાય છે કિંગ ઓફ સ્પાઇસ

કાળા મરી દરેક રસોડામાં ઉપલબ્ધ હોય છે. 

તેનો ઉપયોગ મસાલા રૂપે કરવામાં આવે છે. 

તેને કિંગ ઓફ સ્પાઇસ પણ કહેવામાં આવે છે. 

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ

તેમાં પેપરિન નામનું એક તત્ત્વ હોય છે. 

તેમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક સહિત ઘણા પ્રકારના પોષક તત્ત્વ હોય છે. 

તે શરદી-ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ દૂર કરે છે. 

શરદી-ખાંસીથી પરેશાન હોવ તો કાળા મરીને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી તરત રાહત મળે છે. 

કાળા મરી ઘણા પ્રકારની બીમારીઓમાં રામબાણ ઇલાજનું કામ કરે છે. 

MORE  NEWS...

મોડું ન કરતાં! પેશાબનો આ રંગ હોય તો તરત કરો ડોક્ટરનો સંપર્ક, ગંભીર બીમારીનો છે સંકેત

વોશિંગ મશીનમાં સ્વેટર ધોતી વખતે નાંખી દો આ વસ્તુ, એકદમ નવા જેવા થઇ જશે